આજનું લેશન તા : 08/12/2018

0
53

School Exam Time Tableઆજનું લેશન તા : 08/12/2018

ધોરણ :1 ગ , મ , ન , જ મૂળાક્ષર રેતી મા દોરવા
ધોરણ 2: 1 થી 50 સુધી અંકોમા સંખ્યા લખો અને 50 શબ્દો લખો.
ધોરણ 3: ગુજરાતી મહિનાઓના નામ લખવા અને તૈયાર કરવા.
ધોરણ 4: હું તો પૂછું કાવ્ય લેખન કરવું અને તૈયાર કરવું
ધોરણ 5 : ચરણોમાં કાવ્ય લેખન અને તૈયાર કરવું
ધોરણ 6 : પ્રાચીન સમાજજીવન પાઠની સ્વાધ્યાય લખીને લાવવું
ધોરણ 7: ભારતની આબોહવા અને કુદરતી સંસાધનો પાઠ ના પ્રશ્નો નોટબુક મા લખવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here